સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત પોરબંદર અને ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો.