Home / Gujarat / Kutch : Two earthquake tremors on the same day in Kutch cause fear among people

કચ્છમાં એક જ દિવસે ભૂકંપના બે આંચકાથી લોકોમાં ભયનો માહોલ, તાત્કાલિક ઘરની બહાર દોડ્યા

કચ્છમાં એક જ દિવસે ભૂકંપના બે આંચકાથી લોકોમાં ભયનો માહોલ, તાત્કાલિક ઘરની બહાર દોડ્યા

ગુજરાતના કચ્છ જિલ્લામાં મંગળવારે (11 માર્ચ) ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon