ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક યુવકને તેના મિત્રની બહેનની છેડતી કરવાની ભારે કિંમત ચૂકવવી પડી. યુવકની બહેનને હેરાન કરતો હોવાથી યુવકના મિત્રએ તેને ઢોર માર માર્યો હતો. સોનભદ્ર પોલીસે શુક્રવારે આ જાણકારી આપી.