Home / Sports : ICC announced schedule of World Cup 2025

આવી ગયું World Cup 2025નું શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

આવી ગયું World Cup 2025નું શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

બે દિવસ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ પૂરી થઈ. આ વખતે સાઉથ આફ્રિકા ટેસ્ટ ચેમ્પિયન બન્યું છે. આ ફાઈનલ બાદ ICC હવે એક મોટી ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યું છે. ICC એ તેનું શેડ્યૂલ પણ જાહેર કરી દીધું છે. ICC એ મહિલા વર્લ્ડ કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 30 સપ્ટેમ્બરે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચથી શરૂ થશે, જે બેંગલુરુમાં રમાશે. આ પછી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 1 ઓક્ટોબરે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, જ્યારે બાંગ્લાદેશ એક દિવસ પછી કોલંબોમાં પાકિસ્તાનનો સામનો કરશે. ભારત અને પાકિસ્તાન 5 ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે. આ મેચ કોલંબોમાં રમાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon