Home / India : Major operation by police and army in Manipur, 29 extremists arrested together

મણીપુરમાં પોલીસ અને સેના દ્વારા મોટી કાર્યવાહી, એકસાથે 29 ઉગ્રવાદીઓની કરી ધરપકડ

મણીપુરમાં પોલીસ અને સેના દ્વારા મોટી કાર્યવાહી, એકસાથે 29 ઉગ્રવાદીઓની કરી ધરપકડ

મણીપુરમાં પોલીસ અને સેના દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં આજે 29 ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 28 શસ્ત્રો, મોટા પ્રમાણમાં દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સૈન્ય, આસામ રાઇફલ્સ, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF) - CRPF, BSF, ITBP - અને મણિપુર પોલીસે સંયુક્ત કાર્યવાહીની શ્રેણીમાં 28 શસ્ત્રો જપ્ત કર્યા છે, જેમાં અત્યાધુનિક શસ્ત્રો, અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ્સ ડિવાઈસ (IED), કેટલાક ગ્રેનેડ, દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon