Home / India : Kolkata gangrape case: SIT handed over investigation

કોલકાતા ગેંગરેપ મામલે ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ, SIT ને સોંપાઈ તપાસ

કોલકાતા ગેંગરેપ મામલે ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ, SIT ને સોંપાઈ તપાસ

Kolkata gangrape case: પશ્ચિમ બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર સામે દેખાવો ચાલુ થયા છે. દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના વિરોધે રાજકીય રંગ પકડ્યો છે. શનિવારે કોલકાતાના રસ્તાઓ પર કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ  મમતા સરકાર અને પોલીસ વહીવટી તંત્ર સામે દેખાવો કરતા રાજકીય મોરચો ખોલ્યો હતો. બંને પક્ષોએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવતા એસીપી પ્રદીપ ઘોષાલન અધ્યક્ષતામાં 5 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon