ઉનાળો આવતાની સાથે જ લોકો સ્ટાઇલ અને ફેશન કરતા કમ્ફર્ટને વધુ મહત્ત્વ આપે છે. કપડાં હોય કે મેકઅપ, ગરમી અને ભેજમાં વધુ પડતા લેયરિંગના કારણે અનકમ્ફર્ટેબલ ફિલ કરાવે છે. તેથી, ખાસ કરીને ઉનાળા માટે ફેશન અને સ્ટાઇલ ટિપ્સ અન્ય ઋતુઓથી સંપૂર્ણપણે અલગ છે. આ ઉનાળામાં, ચોક્કસપણે આ 7 સ્ટાઇલીંગ ટિપ્સ ફોલો કરો, તેનાથી તમે ફૂલ અને સ્ટાઇલિશ દેખાશો.

