ભારત વિવિધતા ધરાવતો દેશ છે. અહીં દર 2 કિલોમીટરના અંતરે તમને એક મંદિર જોવા મળશે, જે આસપાસના વિસ્તારોમાં કોઈને કોઈ રીતે પ્રખ્યાત છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરો છે જ્યાં એક પવિત્ર અને પ્રખ્યાત મંદિર છે. એટલા માટે દેશના ઘણા shaheroને મંદિરની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

