હાલ દેશભરમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રીના દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવી અને મંદિરમાં જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં મા દુર્ગાના લગભગ દરેક મંદિરોમાં ભીડ હોય છે. ખાસ કરીને,દરરોજ વૈષ્ણો દેવી મંદિર, કામાખ્યા મંદિર અને અન્ય શક્તિપીઠની મુલાકાત લેવા આવે છે.

