ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં એ દાવાને ફગાવ્યો હતો કે જેમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાની વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનનો આ દાવો તદ્દન ખોટો છે.