સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો CJI તરીકે આજે છેલ્લો દિવસ છે. તેમણે લગભગ 6 મહિના સુધી આ પદ સાંભળ્યું. આવતી કાલે એટલે કે 14 મેના રોજ દેશના 52માં CJI તરીકે જસ્ટિસ બીઆર ગવઈ શપથ ગ્રહણ કરશે. એવામાં જસ્ટિસ ખન્નાએ તેમના રિટાયરમેન્ટ પ્લાન વિષે જણાવ્યું હતું.

