Home / Gujarat / Ahmedabad : Congress seeks time to meet PM Modi during Gujarat tour

ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસે PM મોદીને મળવા માંગ્યો સમય, જાણો શું છે મામલો

ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસે PM મોદીને મળવા માંગ્યો સમય, જાણો શું છે મામલો

પ્રધાનમંત્રી મોદી ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે એવામાં દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પત્ર કરીને સમય માંગ્યો છે. દાહોદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મળવા માટે સમય માંગ્યો છે. ભ્રષ્ટાચારને લઈને કેટલાક પુરાવા રૂબરૂ આપવા છે તે માટે સમય આપવામાં આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon