Home /
: Hathibhai is your real uncle
Zagmag: હાથીભાઈ જ તો તમારા સાચુકલા મામા છે

Last Update :
20 Nov 2025
- બચ્ચાં જેમ જેમ મોટાં થતાં જતાં હતાં તેમ તેમ તેમને વધારે ભૂખ લાગવા માંડી. એટલે સસલાની સાથે સસલી પણ બચ્ચાં માટે ખોરાક શોધવા નીકળી પડતી. બચ્ચાંને દરમાં જ ભરાઈ રહેવા સમજાવતી.