છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ઓ ડબલ્યુ ટ્રાઈબલ વિભાગના સદરમાં વિકાસના કામોની મંજૂરી સરકારે આપી હતી. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી પાવી જેતપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા 6 તાલુકામાં વિકાસના કામો કરાવવામાં આવ્યા હતા.

