રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિર નજીકનો મારામારીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જ્યાં સ્વામી અને તેના સેવકો અને બૌધ વિહારના સંચાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોઁધવામાં આવી છે.