મહાકુંભનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ૧૩ જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થયો હતો, જે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. મહાકુંભ દરમિયાન મહત્વપૂર્ણ તિથિઓ પર સ્નાન કરવામાં આવશે.