રુદ્રાક્ષ માળાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હતો. જ્યારે ભગવાન શિવે ઘણા વર્ષો સુધી ધ્યાન કર્યા પછી આંખો ખોલી, ત્યારે તેમના આંસુમાંથી રુદ્રાક્ષના છોડ ઉગી નીકળ્યા.