Last Update :
25 Oct 2024
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો શાનદાર ઓપનિંગ બેટર ડેવિડ વોર્નરે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના એક નિર્ણયથી મોટી રાહત મળી છે. વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરને 'સેન્ડ પેપર' કૌભાંડમાં સામેલ હોવાને લીધે તેના પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે દેશની કોઈપણ ટીમની કેપ્ટનશીપ કરવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેના પરથી આ પ્રતિબંધ હટાવી લીધો છે.
https://twitter.com/cricketcomau/status/1849609392381100177
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.