Home / Gujarat / Gandhinagar : Associate Professors of Class-1 of Engineering Colleges transferred with promotion

ઇજનેરી કોલેજોના વર્ગ-1ના 70 પ્રોફેસરની બદલી, 159 એસોસિએટ પ્રોફેસરની વર્ગ-1માં બઢતી સાથે બદલી

ઇજનેરી કોલેજોના વર્ગ-1ના 70 પ્રોફેસરની બદલી, 159 એસોસિએટ પ્રોફેસરની વર્ગ-1માં બઢતી સાથે બદલી

ગુજરાત: શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજોના વર્ગ-1ના 70 એસોસિએટ પ્રોફેસરની બદલી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સાથે જ 159 જેટલા એસોસિએટ પ્રોફેસરોને વર્ગ-1માં બઢતી આપી બદલી કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Related News

Icon