એલોન મસ્કનું AI સાહસ xAI છે. તેના AI પ્લેટફોર્મનું નામ Grok છે. આ અંગે કંપનીનો દાવો છે કે આ વિશ્વનું સૌથી શક્તિશાળી AI ક્લસ્ટર છે. આ તાલીમ મેમ્ફિસમાં શરૂ થઈ છે, જે અમેરિકાના ટેનેસી રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ જાહેરાત ખુદ એલોન મસ્ક દ્વારા કરવામાં આવી છે.

