Home / World : Protest against Netanyahu in his own home 8 lakh people took to the streets in Israel

નેતન્યાહૂનો પોતાના ઘરમાં જ વિરોધ, ઇઝરાયેલમાં રસ્તા પર ઉતર્યા 8 લાખ લોકો

નેતન્યાહૂનો પોતાના ઘરમાં જ વિરોધ, ઇઝરાયેલમાં રસ્તા પર ઉતર્યા 8 લાખ લોકો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગાઝા પટ્ટીમાં 6 બંધકોના મૃતદેહો મળ્યા બાદ ઈઝરાયલના લોકો રોષે ભરાયા છે. તેના વિરોધમાં ઈઝરાયલમાં હજારો લોકોએ રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલ અવીવમાં રવિવાર સાંજે લાખો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેથી ઈઝરાયલ પર ઈરાન-હમાસ ઉપરાંત અંદરના લોકો તરફથી પણ તણાવ વધ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon