ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ વૈશ્વિક સ્તર પર ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. ચીન પર પણ 10 ટકા ટેરિફ લગાવવામાં આવી છે. આ સિવાય ટ્રમ્પના ભારે દબાણ વચ્ચે પનામાએ ચીનને ભારે ઝટકો આપ્યો છે.

