ક્લાઉસ ઇઓહાનિસ 2014થી રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા છે. તેમણે બે પાંચ વર્ષના કાર્યકાળ પૂરા કર્યા. તેમણે કહ્યું કે રોમાનિયાને સંકટમાંથી બચાવવા માટે હું રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું 12 ફેબ્રુઆરીએ પદ છોડી દઈશ.