ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનાર

Gujarat BJP president: ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. પરંતુ તેમની બિનહરિફ પસંદગી થવાની પૂરી શક્યતા છે. જોકે હજુ સુધી પક્ષ તરફથી કોઈ અન્ય ઉમેદવારી ન નોંધાઈ હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીતવાની શક્યતા છે. 

ભાજપમાં વધુ એક અમદાવાદના નેતાને મોટો હોદ્દો મળશે! 

ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે. 

જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યાં સંકેત? 

જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ

Next Story Arrow GIF
Icon