પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડિયન ફેડરલ ચૂંટણીમાં લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નેને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેઓ બંને દેશોના લોકો માટે વધુ તકો ઊભી કરવા આતુર છે. ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે.