સનાતન ધર્મમાં પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન સહિત પૂજા, જપ, તપ અને દાન કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન શ્રી હરિ- વિષ્ણુ અને વિશ્વની પાલનહાર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તેમજ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. સ્ત્રી અને પુરૂષ બંને પૂર્ણિમાનું વ્રત રાખી શકે છે.

