ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના ડીસાના યુવકે માઉન્ટ એવરેસ્ટ સર કરી એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો..ડો. જીગર આસ્નાની નામના યુવકનુ સ્વપ્ન હતું કે તે એક દિવસ એવરેસ્ટ સર કરશે, અને તે સપનુ આજે સાકાર થયુ છે.જીગરે કઠિન માનવામાં આવતી એવી માઉન્ટ એવરેસ્ટની સફળ રીતે ચઢાઈ કરી છે.

