Home / Entertainment : Emraan Hashmi took training from BSF soldiers for the film Ground Zero

Emraan Hashmi એ ફિલ્મ 'Ground Zero' માટે BSF સૈનિકો પાસેથી લીધી હતી ટ્રેનિંગ, કહ્યું- "હંમેશાથી લશ્કરી અધિકારી..."

Emraan Hashmi એ ફિલ્મ 'Ground Zero' માટે BSF સૈનિકો પાસેથી લીધી હતી ટ્રેનિંગ, કહ્યું- "હંમેશાથી લશ્કરી અધિકારી..."

એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ 'Ground Zero' નું ટ્રેલરે રિલીઝ થતાં જ દર્શકો ફિલ્મ માટે ઉત્સાહિત થઈ ગયા છે. આ ફિલ્મમાં Emraan Hashmi એક નવા અંદાજમાં જોવા મળે છે. તે BSF કમાન્ડન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે, જે તેની કારકિર્દીનો સૌથી મુશ્કેલ અને ગંભીર રોલ માનવામાં આવે છે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે અને છેલ્લા 50 વર્ષમાં BSF દ્વારા હાથ ધરવામાં આવેલા સૌથી ખાસ અને રોમાંચક ઓપરેશન્સ પર આધારિત છે. આ એક એવા મિશનની વાર્તા છે જેમાં એક અધિકારીએ પોતાનો જીવ અને અંતરાત્મા બંને દાવ પર લગાવવા પડે છે. આ મિશનની જવાબદારી Emraan Hashmi લઈ રહ્યો છે, જે ફિલ્મમાં એક્શન અને ઈમોશન વચ્ચે સારું સંતુલન જાળવી રાખતો જોવા મળે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon