Home / World : Israel-Iran War conflict Update

ઇરાને ઇઝરાયેલ પર છોડી કલસ્ટર મિસાઇલ, નેતન્યાહૂએ પરમાણુ ઠેકાણા ધ્વસ્ત કરવાની આપી ધમકી

ઇરાને ઇઝરાયેલ પર છોડી કલસ્ટર મિસાઇલ, નેતન્યાહૂએ પરમાણુ ઠેકાણા ધ્વસ્ત કરવાની આપી ધમકી

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ વધારે ઘેરાઇ રહ્યું છે. ઇઝરાયેલે ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ ઇરાન પર સાઇબર એટેક કર્યો હતો. આ કારણે ઇરાનમાં કેટલાક કલાકો સુધી ઇન્ટરનેટ બંધ રહ્યુ હતું. હવે ઇરાને જડબાતોડ જવાબ આપતા ઇઝરાયેલના કેટલાક ઠેકાણાને નિશાન બનાવ્યા છે જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. ઇઝરાયેલના લોકો ઇરાનના હુમલાથી પરેશાન થઇ શેલ્ટર તરફ ભાગી રહ્યાં છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon