Home / World : PM Modi awarded Cyprus' highest honour, "Grand Cross of the Order of Makarios-III"

PM મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન, "Grand Cross of the Order of Makarios-III" એનાયત કરાયું

સાયપ્રસની ભૂમિ પરથી, PM મોદીએ ફરી એકવાર વિશ્વને ભારતની વધતી શક્તિનો અહેસાસ કરાવ્યો છે. રવિવારે સાયપ્રસના લિમાસોલ શહેરમાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.  આ કોન્ફરન્સનું આયોજન સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III થી સન્માનિત કર્યા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon