Home / Gujarat : New Education Policy: Now every Saturday will be a 'bagless' day in primary schools

નવી શિક્ષણનીતિના શ્રી ગણેશ: હવે દર શનિવારે પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ’ દિવસ

નવી શિક્ષણનીતિના શ્રી ગણેશ: હવે દર શનિવારે પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ’ દિવસ

નવી શિક્ષણનીતિ અંતર્ગત હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ દિવસની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ દર શનિવારે સ્કૂલ બેગ વગર શાળાએ આવશે. પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ દિવસની શરૂઆત 5 જુલાઈ 2025થી થશે. આ દિવસે અભ્યાસ સિવાય અન્ય પ્રેક્ટિકલ એક્ટિવિટી કરાવવામાં આવશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon