ગુજરાતની અમદાવાદ શહેરની પ્રખ્યાત સ્કૂલ વિવાદમાં આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ ધોરણ 9 માં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને છે.