મધુ અને અંજુ એ દિવસે ઘણાં વર્ષો પછી મળ્યાં. માર્કેટમાં અંજુને શોપિંગ કરતી જોઈને મધુ પોતાની જાતને રોકી ન શકી. પાછળથી જઈને તેણે જેવી તેને આલિંગનમાં લીધી કે તરત જ ''ઓહ, શરીરમાંથી કેવી વાસ આવે છે.'' કહીને તેનાથી દૂર જતી રહી.