Home / World : Musk's brain is so bad, I'm not in the mood to talk

મસ્કનું મગજ બહું જ ખરાબ, હું વાત કરવાના મૂડમાં જ નથી: ફરી ભડક્યા US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

મસ્કનું મગજ બહું જ ખરાબ, હું વાત કરવાના મૂડમાં જ નથી: ફરી ભડક્યા US રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ

 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કના ગાઢ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. એક સમય બંને એકબીજાના ભરપૂર વખાણ કરતા હતા, જોકે હવે બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, મને તેમની સાથે વાતચીત કરવાનું મન થતું નથી. ટ્રમ્પે શુક્રવારે સવારે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્ક મારી સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું વાતચીત કરવા માટે તૈયાર નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon