લોકપ્રિય ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી 45 વર્ષની ઉંમરે પણ ખૂબ જ યુવાન અને ગ્લેમરસ છે. શ્વેતા તેના નવા લુક ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેમજ તાજેતરમાં અભિનેત્રીએ તેના નવા સાડી લુકની તસવીરો પોસ્ટ કરી છે, જે તમે અહીં જોઈ શકો છો અને પાર્ટી માટે માહિતી મેળવી શકો છો.

