Home / Gujarat / Ahmedabad : CCTV footage of Ahmedabad plane crash

VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશના CCTV સામે આવ્યા, 50 સેકન્ડમાં જ તૂટી પડ્યું વિમાન

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ 50 સેકન્ડની અંદર જ વિમાન તૂટી પડ્યું હતું. આ ઘટનાનો વધુ એક CCTV વીડિયો સામે આવ્યો છે જેમાં વિમાન સેકન્ડોની અંદર જ ક્રેશ થતું જોવા મળે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

Related News

Icon