Home / Gujarat / Ahmedabad : Uncle fired two rounds at nephew's wedding in Vardhamannagar, Ghatlodia

Ahmedabad news: ઘાટલોડિયાના વર્ધમાનનગરમાં ભાણેજના લગ્નમાં મામાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

Ahmedabad news: ઘાટલોડિયાના વર્ધમાનનગરમાં ભાણેજના લગ્નમાં મામાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

Ahmedabad news: બહેનના દીકરા ભાણેજના લગ્નમાં મામાની ખુશીનો કોઈ પાર ન રહે અને મામા આનંદની ઘડીમાં લગ્નમાં પૈસા ઉડાડી, નાચીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. જો કે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા વર્ધમાનનગરમાં ભાણેજના લગ્નના વરઘોડામાં મામાએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી બે રાઉન્ડ ગોળીબાર કરીને ખુશી વ્યક્ત કરી હતી.  ગત 19 એપ્રિલના રોડ કુંભાભાઈ રાણાએ પોતાના ભાણેજના લગ્નના વરઘોડામાં ચાલુ વરઘોડામાં ફાયરિંગ કરતા ઘાટલોડિયા પોલીસ મથકે ફાયરિંગ અંગેનો ગુનો નોંધાયો હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon