Home / Gujarat / Ahmedabad : Ahmedabad Plane Crash: Watch GSTV's Ground Zero report from the scene

Ahmedabad Plane Crash: B.J. મેડિકલ કોલેજની મેસ પર પડ્યું હતું વિમાન, જુઓ તબાહીના ભયાવહ દ્રશ્ય

Ahmedabad Plane Crash: અમદાવાદ શહેર અને સમગ્ર દેશ માટે આજે 12મી જૂન ગુરુવાર બપોરનો 1.40 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફની માત્ર ગણતરીની મિનિટોમાં હવામાં અગનગોળો બનીને સીધું ધરતી પર તૂટી પડયું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

  B.J. મેડિકલ કોલેજની મેસ પર વિમાન પડ્યું 

આની સાથે પ્લેનમાં સવાર પાયલોટ, ક્રૂ મેમ્બર્સ સહિત 241 પ્રવાસીઓ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હતા.  B.J. મેડિકલ કોલેજની મેસ પર વિમાન પડ્યું હતું, જેમાં ભોજન પણ એમનું એમ જ રહ્યું હતું. આ ઈમારતમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા.

Related News

Icon