Home / Gujarat / Bharuch : Fire breaks out in Ankleshwar government school

Bharuch News: અંકલેશ્વરની સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીકથી આગ, વિદ્યાર્થીઓના જીવ ચોંટ્યા તાળવે

Bharuch News: અંકલેશ્વરની સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીકથી આગ, વિદ્યાર્થીઓના જીવ ચોંટ્યા તાળવે

ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી. જેથી વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં. જો કે, સદનસીબે તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon