Home / Gujarat / Banaskantha : Heavy rain in Banaskantha, 12 inches of rain fell in Vadgam in just one and a half days

બનાસકાંઠામા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, વડગામમાં દોઢ દિવસમાં જ મેઘો 12 ઈંચ વરસ્યો

બનાસકાંઠામા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, વડગામમાં દોઢ દિવસમાં જ મેઘો 12 ઈંચ વરસ્યો

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગતમોડી રાતથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં સર્વત્ર મુશળાધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાભરમાં છેલ્લા 39 કલાકના સમયગાળામાં સૌથી વધુ વડગામ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon