Home / Gujarat / Chhota Udaipur : Locals angry as diversion on Bharaj river washed away again

VIDEO: Chhotaudepurની ભારજ નદી પરનું ડાયવર્ઝન ફરીથી ધોવાતાં સ્થાનિકોમાં રોષ, અધિકારીઓ જવાબ આપ્યા વગર ભાગ્યા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરની ભારજ નદી ઉપર ડાયવર્ઝન ફરી ધોવાઈ ગયું છે. કરોડોના ખર્ચે બનેલું ડાયવર્ઝન ફરી ધોવાઈ જતાં લોકોને 35 કિમીથી વધુનો ફેરો પડે છે. જેથી મીડિયા રિપોર્ટને જોઈને નેશનલ હાઇવે 56 વિભાગના અધિકારીઓ સ્થાનિકોને જવાબ આપવાની જગ્યાએ ગાડીમાં બેસીને ભાગ્યા હતાં. ગાડીમાં બેસતાં અધિકારીને સ્થાનિકોએ ઉધડો લીધો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon