દીકરીના અભ્યાસની સાથે લગ્નની જવાબદારી સંભાળપૂર્વક સરળતાથી નિભાવવા માટે દિકરી માટે બાળપણથી જ રોકાણ કરવાની યોજના ઘડવી જોઈએ. જેથી તમામ ખર્ચાઓ સરળતાથી પૂર્ણ કરી શકાય. જો તમે તમારી દિકરી માટે મોટુ ફંડ એકત્ર કરવા માગો છો, તો તમે લાંબાગાળાની સ્કીમમાં રોકાણ કરી શકો છો.

