Money: એફડીમાં પૈસા મૂકવા વધુ ફાયદાકારક છે, પરંતુ જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે અચાનક એફડીમાંથી પૈસા ઉપાડવા મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી પદ્ધતિ વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારા બચત ખાતામાં પણ એફડી જેવું વ્યાજ મેળવી શકો છો. આવો જાણીએ, કઇ રીતે મળે એફડી જેટલું વ્યાજ..

