જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતના મજબૂત રાજદ્વારી અને વ્યૂહાત્મક પ્રતિભાવના એક દિવસ પછી, ગુરુવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સ 2,111 પોઈન્ટ અથવા 1.80 ટકા ઘટીને 1,15,115 પર આવી ગયો.