Inflation: દેશમાં મોંઘવારી છ વર્ષના નીચલા સ્તરે આવી ગઈ છે. નાણા મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ અનુસાર, દેશમાં છૂટક મોંઘવારી નાણાકીય વર્ષ-2025માં 6 વર્ષના નીચલા સ્તે 3.34 ટકા રહી ગઈ છે. મંત્રાલયે આની પાછળ આરબીઆઈની મોનેટરી પોલિસી અને સરકાર તરફથી ફૂડની માંગને પૂર્ણ કરતા રહેવાનું મુખ્ય કારણ જણાવ્યું છે.

