ફ્રાન્સમાં ધરપકડ બાદ મેસેજિંગ એપ ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે તેની સામે પ્રાથમિક આરોપ લગાવવામાં આવ્યા છે. ફ્રાન્સની કોર્ટમાં રશિયન મૂળના ટેક બિઝનેસમેન સામે ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.