Home / Gujarat / Botad : Corruption exposed as drains, check dams, causeways collapse due to two days of heavy rain

Botad news: બે દિવસના અતિવૃષ્ટિથી નાળા, ચેકડેમ, કોઝ-વે તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી

Botad news: બે દિવસના અતિવૃષ્ટિથી નાળા, ચેકડેમ, કોઝ-વે તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી

Botad news: બોટાદ પંથકમાં છેલ્લા બે દિવસથી ચોમાસાના આગમન ટાણે અતિવૃષ્ટિ સર્જાઈ હતી. જેથી અનેક નદી-નાળા અને કોઝ-વે વરસાદી પાણીમાં ભરાઈ જતા તૂટી જવાની ઠેર-ઠેર ઘટનાઓ સામે આવી હતી. બોટાદના રાણપુરથી નાગનેશ જતા રસ્તામાં કોઝ-વે નાળા તૂટી જતા તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડીને સામે આવી છે. હજી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તે પહેલા તંત્રની પ્રી-મૉન્સૂનની કામગીરી શૂન્ય અને તેમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો છે. જેથી ચોમાસું શરુ થાય તે પહેલા નવો કોઝ-વે બનાવવાની માંગ ઉઠી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon