સંબંધ બાંધવો જેટલો સરળ છે, તેને ટકાવી રાખવો એટલો જ મુશ્કેલ છે. આજકાલ લોકો ખૂબ જ ઝડપથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લે છે. શું તમે કેટલીક એવી આદતો વિશે જાણો છો જે તમારા સંબંધોને તૂટવાની અણી પર લાવી શકે છે? ત્યારે તમારે આવી આદતોથી વાકેફ થવું જોઈએ અને તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

