Home / Sports / Hindi : What did Dhoni said on CSK's shameful defeat

IPL 2025 / 'આ લાઈનઅપ સાથે 60 રન બનાવવા મુશ્કેલ…', CSKની શરમજનક હાર પર Dhoni એ શું કહ્યું?

IPL 2025 / 'આ લાઈનઅપ સાથે 60 રન બનાવવા મુશ્કેલ…', CSKની શરમજનક હાર પર Dhoni એ શું કહ્યું?

IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાનો કેપ્ટન બદલ્યો છે. 11 એપ્રિલે KKR સામે રમાયેલી મેચમાં એમએસ ધોની (Dhoni) કેપ્ટનશિશીપ કરતો જોવા મળ્યો હતો. વર્ષ 2023 પછી IPLમાં આ પહેલીવાર હતું જ્યારે એમએસ ધોની (Dhoni) એ ટીમની કમાન સંભાળી હોય. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. આ સિઝનમાં, CSKની ટીમ સતત 5 મેચ હારી ગઈ છે અને પ્લેઓફની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે. CSKની ટીમે KKR સામે ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું. જે બાદ ધોની (Dhoni) એ પોતાની ટીમ પર સવાલો ઉઠાવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon