હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા વન ડાયરેક્શનના 31 વર્ષીય સિંગર લિયામ પેનનું અવસાન થયું છે. સિંગરનું હોટલના ત્રીજા માળની બાલ્કનીમાંથી પડી જતાં મોત થયું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાલર્મોના પોશ વિસ્તારમાંથી ઈમરજન્સી સેવાઓ પર કોલ કરવામાં આવ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને લિયામ પેનનો મૃતદેહ મળ્યો.

